શ્રી ધરણીધર ભગવાન મંદિર ઢીમામાં આપનું હાર્દિક સ્વાગત છે.

3
|| श्री धरणीधरोविजयते ||

भक्तेर्भावयुतैर्जनेष्चः भजनैः: संतुष्यते यः सदा
सः अयं श्रीधरणीधरोविज्यते कुर्वजग्न्मंगलम ||

 

                                              શ્રી ધરણીધરજી ભગવાનની આ વેબસાઈટ પર સૌ ભક્તોનું શ્રી ધરણીધર મંદિર હૃદયપૂર્વક સ્વાગત કરે છે.

                                             આજના આધુનિક સમય સાથે કદમ મેળવતા તથા ભક્તોની લાગણીને માન આપતા આ વેબસાઈટ ખુલ્લી મુકતા અમને ખુબ જ આનંદ થાય છે. અનેક ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક, અનેક વિશેષતા ધરાવતું, સંસ્કૃતિ અને ધર્મની ધજા લહેરાવતું,દુર્લભ એવું અયાચક, સ્વમ્ભુ પ્રગટ, પ્રત્યક્ષ હાજરહજૂર દેવ એવા શ્રી ધરણીધર ભગવાનનું દિવ્ય સ્વરૂપ જ્યાં વિરાજમાન છે. તે ધામનો ઈતિહાસ, પ્રાચીન પરંપરાથી ઉજવાતા ઉત્સવો-મનોરથોની જાણકારી, અન્ય મહત્વની જાણકારી આ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે.જે શામળીયાના પ્રિય ભક્તોને ગમશે.

Photo Gallary